સાચી જોડ પસંદ કરો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$A$. Escherichia coli $I$. Nif જનીન
$B$. Rhizobium melilotae $II$. ક્રૂડ ઓઈલના હાઈડ્રોકાર્બનનું પાચન
$C$. Bacillus thuringiensis $III$. માનવ ઇન્સ્યુલિનનું ઉત્પાદન
$D$. Pseudomonas putida $IV$. ફૂગના રોગોનું જૈવિક નિયંત્રણ
$V$. જૈવિક કીટનાશક

  • A
    $A-III, B-I, C-V, D-IV$
  • B
    $A-I, B-II, C-III, D-IV$
  • C
    $A-II, B-I, C-III, D-IV$
  • D
    $A-III, B-I, C-V, D-II$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી ખોટી રીતે જોડાયેલી છે?

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ નિસ્પંદન (Distillation)$(1)$ રાઈઝોબીયમ
$(b)$ અનિસ્પંદન (Non-distillation)$(2)$ એઝેટોબેક્ટર
$(c)$ સહજીવી$(3)$ બીયર અને વાઈન
$(d)$ મુક્તજીવી$(4)$ વિસ્કી,બ્રાન્ડી,રમ

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ સાયલેજ (Silage)$(P)$ પાણીના પ્રદૂષણનું માપન
$(2)$ ફ્લોક્સ (Flocs)$(Q)$ ઢોરનો ખોરાક
$(3)$ બાયોગેસ$(R)$ ફૂગના તંતુઓ સાથે સંકળાયેલા બેક્ટેરિયા
$(4)$ $BOD$$(S)$ જૈવિક કચરાનું અજારક ચયાપચય

નીચેના પૈકી કઈ જોડ અસંગત છે?

અસંગત વિકલ્પ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo